sub menu

!-- start navmenu -->

રનિગલાઈન

◄◄◄“માતૃભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ”►►►

♣ “સારા જીવનનું ઘડતર એ સાચું શિક્ષણ.” ♣

આ શૈક્ષણિક બ્લોગ પર આપનું સ્વાગત છે.

આ શૈક્ષણિક બ્લોગ પર હિતેશ પટેલ આપનું સ્વાગત કરે છે.

Meet Me On

વિડીયો જુઓ

 ડીજીટલ લોકર

ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 2 વિકલ્પો ભાગ-1


ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 2 ભાગ-1

દરેક પ્રશ્નના 10 પોઈન્ટ મળશે

  1. ટ્યુબરક્યુંલોસિસ એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  2. હવા
    પાણી
    ખોરાક
    સંપર્ક

  3. ઓરી એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  4. ખોરાક
    પાણી
    હવા
    સંપર્ક

  5. અછબડા એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  6. પાણી/ખોરાક
    હવા/પાણી
    હવા/ સંપર્ક
    સંપર્ક/ખોરાક

  7. પોલીયો એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  8. પાણી/ખોરાક
    સંપર્ક/ખોરાક
    હવા/ સંપર્ક
    હવા/પાણી

  9. ટ્યુબરક્યુંલોસિસ એ કોના દ્વારા ફેલાતો રોગ છે?

  10. પ્રજીવ
    બેક્ટેરિયા
    વાઇરસ
    ફૂગ

  11. પોલીયો એ કોના દ્વારા ફેલાતો રોગ છે?

  12. વાઇરસ
    બેક્ટેરિયા
    પ્રજીવ
    ફૂગ

  13. કોલેરા એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  14. સંપર્ક/ખોરાક
    પાણી/ખોરાક
    હવા/ સંપર્ક
    હવા/પાણી

  15. ટાઈફોઈડ એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  16. સંપર્ક
    ખોરાક
    હવા
    પાણી

  17. કોલેરા એ કોના દ્વારા ફેલાતો રોગ છે?

  18. બેક્ટેરિયા
    વાઇરસ
    પ્રજીવ
    ફૂગ

  19. હિપેટાઈટિસ-A એ કઈ રીતે ફેલાતો રોગ છે?

  20. સંપર્ક
    ખોરાક
    પાણી
    હવા

ખુબ ખુબ આભાર


No comments:

Post a Comment