ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો માનસિક તનાવ હળવો કરવા અને બાળકોનો અભ્યાસ પ્રત્યે સર જાળવી રાખવા હેતુ સર ગુજરાત સરકારે કરેલી બેઠકો અને વાલીઓની રજુઆતને ધ્યાને રાખી 30% અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જે પ્રકરણ કે મુદ્દાઓ ઘટાડવામાં આવશે તે પ્રકરણ અને મુદ્દાઓને પરીક્ષામાંથી બાકાત રકવામાં આવશે પરંતુ શિક્ષકોએ એ પ્રકરણ અને મુદ્દાઓનો અભ્યાસ કરાવવાનો રહેશે.જેથી બાળકોને આગળના વર્ષોમાં એ પ્રકરણ અને મુદ્દાઓનું જ્ઞાન પહેલેથી હોય અને બાળકો અભ્યાસમાં સફળતા મેળવી શકે આ નિર્ણય ફક્ત વર્ષ 2020/21 માટેજ લાગુ પડશે.
ધોરણ 9 નો ૨૦૨૦/૨૧ નો ૩૦% બાદ નો નવો
અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ 10 નો૨૦૨૦/૨૧ નો ૩૦% બાદ નો નવો
અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ 11 નો૨૦૨૦/૨૧ નો ૩૦% બાદ નો નવો
અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.